શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર પ્રસ્તુત કરે છે વિલ્સન હિલ હાફ મેરેથોન 2.0 | 2024 મોન્સૂન એ ડિશન, રવિવાર 18 ઓગસ્ટ 2024

0


લાયન્સ ક્લબ ઓફ ધરમપુર સ્ટેટ દ્વારા આયોજિત, સન્ડે સ્પોર્ટ્સ ક્લબ વલસાડના સહયોગ અને ગુજરાત પોલીસ ના સહકાર સાથે, 

શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર પ્રસ્તુત કરે છે વિલ્સન હિલ હાફ મેરેથોન 2.0 | 2024 મોન્સૂન એડિશન, રવિવાર 18 ઓગસ્ટ 2024

ઉમદા હેતુ : *#SAVE THE WATER & WATER HARVESTING*

ગુજરાતની સૌપ્રથમ મોન્સૂન હિલ હાફ મેરેથોન કે જેમાં ભાગ લેવો એ એક ગૌરવની બાબત છે. આ મેરેથોનમાં અનુક્રમે 5, 10, 16 અને 21.1 કીમી. ના અંતરોના વિભાગ છે. નયનરમ્ય ભૌગોલિક સુંદરતા સાથે હરિયાળી અને વાદળોને સ્પર્શવાનો એક જીવનપર્યત ના ભૂલી શકાય એવો અવસર કે જેમાં ઇનામોની વણઝાર 

*₹ 1,51,000/-*

સુધીની તથા શિલ્ડ અને મનોરંજન તો ખરૂં જ !! 


દેશ અને વિદેશથી આવનારા દોડવીરો સાથે ઉમંગ અને ઉત્સાહમાં જોશ પુરે એવું આયોજન અને સાથે ઝરમર વરસાદને માણવાની સોનેરી તક. 


*શ્રીમદ્દ રાજચંદ્ર મિશન ધરમપુર પ્રસ્તુત વિલ્સન હિલ હાફ મેરેથોન 2.0 | 2024, મોન્સૂન એડિશન* માં આપને મળશે: 


(01) ગુડી બેગ 

(02) ઉચ્ચ ગુણવત્તા વાળી સ્પોર્ટ્સ ડ્રાયફિટ ટીશર્ટ 

(03) રનિંગ નંબર ( BIB WITH TIMING SENSOR )

(04) આકર્ષક ફોટોગ્રાફી 

(05) ઝુંબા સેશન 

(06) ફિનિશર મેડલ 

(07) DJ - ગરબા અને મનોરંજન 

(08) મેડિકલ સપોર્ટ 

(09) ફિઝિયો સપોર્ટ 

(10) આરોગ્ય સભર ગુણવત્તા વાળો ગરમ નાસ્તો 

(11) મેરેથોન ના રૂટ પર હાઇડ્રેશનની સુવિધા 

(12) ઓનલાઇન ટાઈમિંગ સર્ટિફિકેટ 


અને ઘણું બધું....

આ મેરેથોનનું આયોજન એક ઉમદા હેતુ સાથે કરવામાં આવ્યું છે જે નીચે મુજબ છે.

*#SAVE THE WATER & WATER HARVESTING*


તો આપ સૌ રાહ કોની જુઓ છો ?! આજે તમારું નામ નોંધાવો અને આ ગૌરવના સહભાગી બનો. તમારા શૂઝ ની દોરી બાંધો અને તૈયાર થઈ જાઓ એક અદભુત અનુભવ માટે અને ઉમદા હેતુ માટે આગળ આવો.


*નામ નોંધવાની છેલ્લી તારીખ 5 ઓગસ્ટ 2024 છે.*


આપ આપનું નામ અહીં નોંધાવી શકો છો. 


👇👇


https://bit.ly/SRMDWHHM


વધુ માહિતી માટે આપ અહીં સંપર્ક કરી શકો છો.

+ 91 95587 11188


અમને અહીંયા ફોલો કરો 

FB : runwilsonhill

INSTA : runwilsonhill

Post a Comment

0Comments
Post a Comment (0)