જય જોહાર *આજરોજ તા.22/06/2024 ના દીને ધરમપુર ખાતે પોલીસ અધિક્ષકશ્રી વલસાડ ડૉ. કરનરાજ વાઘેલા ની આદયક્ષસ્થાને લોક દરબાર...
Posted by Kalpesh Patel on Saturday, June 22, 2024
ચોમાસા દરમિયાન વિલસન હિલ ઉપર દમણ મહારાષ્ટ્ર તેમજ સેલવાસ થી આવનાર પીદ્ધડો થઈ જજો સાવધાન ધરમપુર થી વિલસન હિલ રોડ ઉપર ચોમાસા દરમ્યાન પોલીસ રહેશે તૈનત ગામો સી સી ટી વી કેમરા થી થશે સજ્જ
Posted by પાક્કો વલસાડી on Saturday, June 22, 2024