ખેરગામ, કપરાડા અને વાંસદા વિધાનસભાના માંડવખડક તથા બીલીમોરા ખાતે વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણીની રેલીમાં હજારોની માનવમેદની

ધારાસભ્યશ્રી નરેશભાઇ પટેલ સાથે ખેરગામના આગેવાનો
ખેરગામ ખાતે વ્હોરા સમાજના આગેવાનોએ માનનીય ધારાસભ્યશ્રી શાલ ઓઢાડી સન્માન કર્યું.
